Blogger Widgets Blogger Widgets

સુસ્વાગતમ...

મિત્રો



બાળકના જન્મ પછી આ વિશ્વમાં આપણુ પ્રથમ કાર્ય છે આપણા આ સંતાનને રક્ષણ આપવુ. આ રક્ષા શિશુને અનેક પ્રકારે મળે છે, જેમકે માતા પોતાના પ્રેમ-હૂંફ અને ધાવણ થી આપે છે તો પિતા તેની આર્થિક અને સામાજીક જવાબદારીઓ અદા કરીને આપે છે. આવીજ એક રક્ષા આપણે તેની કરવાની છે ચેપી રોગથી અને તેના માટે જરુરી છે રસીકરણ. રસીકરણ એક એવુ રક્ષાસૂત્ર છે જે દરેક પરિવાર પોતાના વ્હાલસોયા સંતાનને બાંધી અનેક ચેપી રોગ સામે તેનુ ભાવિ સુરક્ષિત કરી શકે છે.



આશા છે આ વેબ સાઈટ પર આપને બાળકોના રસીકરણ વિશે તમામ માહિતી મળી રહેશે. આ વેબ સાઈટ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર(Internet Explorer) માં વધુ સારી રીતે જોઈ શકાય છે.







બુધવાર, 6 જુલાઈ, 2011

કોપી રાઈટ - ડો.મૌલિક શાહ - 2010. from the book 'બાળકોનું રસીકરણ ' ISBN 978-81-910180-0-4

1 ટિપ્પણી:

પ્રશાંત ગવાણીયા કહ્યું...

નમસ્કાર ડૉ. સાહેબ
ઘણા સમયથી જે સાઈટની શોધમાં હતો એવી સાઈટ આજે હાથ લાગી છે.આપે ખુબ જ મહેનત કરીને સરસ સાઈટ બનાવીને માહિતી આપવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે.હજુ પણ આગળ વધો એવી શુભકામનાઓ.....
આપની સાઈટ હજુ બીજા લોકો પણ જુએ અને માહિતી મેળવે એ હેતુસર આપની વેબ સાઈટની લીંક મારા બ્લોગ પર મૂકી છે.....
http://prashantgavaniya.blogspot.in




YOURS
પ્રશાંત ગવાણીયા
શિક્ષક
શ્રી ખાખરાથળ પ્રા.શાળા
તા.મુળી,જી.સુરેન્દ્રનગર